ચૂંટણી 2024 સંદર્ભે તમામ વાતો - રાજનીતિ અને રાજકારણ ની તમામ વાતો ।। ગીરનારી સાધુ હંસગીરીજી ઇન્ટરવ્યૂ

2024 ж. 16 Сәу.
191 135 Рет қаралды

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Loksabha Election 2024 Shree hansgiri Bapu Interview
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Shree Hansgiriji Bapu
Music :- rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZhead :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#HansgiriBapu #loksabhaelection2024
#ચૂંટણી2024 #લોકસભા2024 #girnarisadhu
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
Rajniti And Dharm Niti
election debate
girnari sadhu debate

Пікірлер
  • સંતો બાપુ તમારા જેવા રાજ કારણથી દુર રહી જ્યાં ભૂલ હોય ત્યાં સત્ય કહે એવા જ હોવા જોઈએ

    @vijayrajyaguru5503@vijayrajyaguru5503Ай бұрын
  • સેલ્યુટ સે બાપૂ તમને કે તમે વાત સાવ 100%ની કરી જય ગિરનારી...

    @solankivanraj2010@solankivanraj20109 күн бұрын
  • સંતો મહંતો એ જ્ઞાતિવાદ દૂર કરવા ખાસ પ્રયત્ન કરવા જોઈએ....

    @solankibabubhai3459@solankibabubhai345921 күн бұрын
  • જય માતાજી આવા બાપુ જો ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન હોય તો દરેક માણસ નૂ શારુ થાય જય ઠાકર

    @rajahir4587@rajahir458711 сағат бұрын
  • ખુબ સરસ જય ગીરનાર બાપુ તમારા જેવા સંતો ને રાજનીતિ આપના વી જોઈએ બાપુ

    @alabhaichavda2440@alabhaichavda24403 күн бұрын
  • હંસ ગિરી બાપુ રાજકારણમાં આપના જેવા ની જરૂર છે❤

    @govindjikoli3349@govindjikoli334921 күн бұрын
  • બાપૂ આપની જેવા યુવા સાધુ ની રાજકારણ મા ખાસ જરૂર છે

    @goswamivaikunthgiri637@goswamivaikunthgiri63728 күн бұрын
  • જય ગીરનારી જય ગુરુમહારાજ પરમં પુજ્ય સંત શ્રી હંસ ગીરી બાપુ જય હો બાપુ જય હો તમારા ચરણમાં કોટી કોટી વંદન ૐ નમો નારાયણ બાપુ

    @user-gz9cg6dh1w@user-gz9cg6dh1w15 күн бұрын
  • જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુનેઅભિનંદન

    @DipakPampaniya-qg8nt@DipakPampaniya-qg8ntАй бұрын
  • સરસ્વતી સુર દીજીએ, ગુણપતિ દીજીએ જ્ઞાન. બજરંગી બલ દીજીએ હો મારા સતગુરુ દીજીએ શાન....હો....હો.....મારા સતગુરુ દીજીએ શાન.... નથી મફતમાં મળતા એનાં તો મુલ ચુકવવાં પડતાં રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં....(૨) ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં પળતા.... કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળે ગળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં.. કરવત મેલીને માંચડા વેર્યા કાળજાં કાપીને ધરતા.. એક બીજાની સેયુ ભોગવી સાધુળા ચુળીએ ચડતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં.... પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા. ઘરની નારીને દાનમાં દેતા ભાઈ દલળા એનાં નો ડરતાં રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... પર દુઃખે એનો આત્મા દુખીયો રુદીયા એના રડતા.. માન મોટપને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... ભણે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે ચોપડે નામ એનાં ચડતાં... આવા સંતને સેવતાં જીવડા ભવના ફેરા ટળતા રે સંતને સંત પણાં‌ રે એ ભાઈ નથી મફતમાં મળતાં... અપને અપને માત પિતા કી જય, સદગુરુ દેવકી જય, રામચંદ્ર ભગવાન કી જય, ક્રિષ્ન કનૈયા લાલ કી જય.હનુમાનજી મહારાજ કી જય. ૐ નમઃ પાર્વતી પતયૈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર.... આ કોમેન્ટ ને વધુ લાઈક આપશે એ પાર્ટી ને હનુમાનજી સો ટકા જીતાડશે...... ભમ ભમ ભોલેનાથ મહાદેવ હર..... હંસગીરી બાપુને નમન....🙏

    @hematchavda2701@hematchavda27012 күн бұрын
  • રાજનીતિ મા આવાજ સંત ni જરૂર છે. દેશમાં ૧૦૦ % રામરાજ્ય જ હોય. બાપુ આપ ને કોટી કોટી નમન.

    @vishnupatel9177@vishnupatel917723 күн бұрын
  • હંસગીરી બાપુ ને લાખ લાખ વંદન કરું છુ જયશ્રીકૃષ્ણ

    @liladharfadadu@liladharfadaduАй бұрын
  • વાહ બાપુ વાહ ખુબ ખુબ અભિનંદન પ્રણામ ઓમ નમો નારાયણ બાપુ

    @goswamivaikunthgiri637@goswamivaikunthgiri63728 күн бұрын
  • ધન્યવાદ હંસગીરી બાપુ વિશાળ નોલેજ આપ્યું સટીક વિશ્લેષણ......જય ગીરનારી 🙏

    @narenbhatt7058@narenbhatt7058Ай бұрын
  • ધન્ય છે. હંશગીરી બાપુ ધર્મ સતા અને રાજસત્તા વિષે આટલું વિશાળ નોલેજ ધરાવો છો.

    @narendrasolanki3491@narendrasolanki3491Ай бұрын
  • ગુજરાત ના પોલિટિકસ માં પણ હવે સંતોની જરૂર છે

    @moriashokbhai5361@moriashokbhai536122 күн бұрын
  • બહુજ સરસ ઇન્ટરવ્યૂ બાજુએ આપેલ

    @kailashpandya928@kailashpandya92824 күн бұрын
  • जय हो बापु

    @ThakorRavi-yi8bx@ThakorRavi-yi8bx26 күн бұрын
  • જય હો હંસઞીરી બાપુ સત્ય સનાતન ધર્મ નો જય હો

    @laxmandekliya9995@laxmandekliya999519 күн бұрын
  • અત્યંત સુંદર વિશ્લેષણ🙏🏻🚩

    @rohitsinhparmar313@rohitsinhparmar31329 күн бұрын
  • આવા intelligent ગ્યાની સાધુ સંત ને પ્રણામ.

    @mukeshacharya9036@mukeshacharya9036Ай бұрын
  • નમસ્કાર બાપુ

    @GopalParmar-xt4sf@GopalParmar-xt4sf24 күн бұрын
  • veri Good Bhai supr Bapu

    @DsMovieStudio@DsMovieStudioАй бұрын
  • જય ગિરનારી ❤

    @parmaramarsinh3404@parmaramarsinh3404Ай бұрын
  • જય દ્વારકાધીશ

    @Atul-bharvad@Atul-bharvadАй бұрын
  • જય મહાદેવ

    @manojdeshani3601@manojdeshani360120 күн бұрын
  • જય ગિરનારી બાપુ

    @narendrasinhchudasama160@narendrasinhchudasama160Күн бұрын
  • પૂજનીય બાપુને કોટી કોટી વંદન

    @pravinthakor2732@pravinthakor273229 күн бұрын
  • બાપુ આપનું રાજકીય જ્ઞાન ઘણું ઊંચુ છે તો સાધુવાદ

    @goswamivaikunthgiri637@goswamivaikunthgiri63728 күн бұрын
  • જયશ્રી ભોલેનાથ ❤❤❤❤❤

    @rabarivelabhai2872@rabarivelabhai287222 күн бұрын
  • ખુબ સરસ વક્તવ્ય બાપુ..... જય ગિરનારી

    @girishahir777@girishahir777Ай бұрын
  • જય રામદેવપીર

    @manojdeshani3601@manojdeshani360120 күн бұрын
  • વાહ. ગિરનારી. વાહ... સાચી વાત કરી તમે. ખુબજ સરસ રીતે વાત કરે છે...

    @hardipsinhmakhwana4787@hardipsinhmakhwana4787Ай бұрын
  • ખુબ ખુબ આભાર બાપુ ને ખુબ ખુબ આભાર વિજયભાઈ ને

    @balvantkthakor546@balvantkthakor546Ай бұрын
  • બાપૂ ઓમ નમો નારાયણ

    @goswamivaikunthgiri637@goswamivaikunthgiri63728 күн бұрын
  • જોરદાર બાપુ સમજણ આપીને ઉચકક્ષાનુ જ્ઞાન આપયુ બાપુએ 👌👌👍👍

    @hemanepiplava850@hemanepiplava850Ай бұрын
  • જય ભવાની...... જવાની તૈયારી.

    @AnilPatel-cw4mh@AnilPatel-cw4mhАй бұрын
  • વંદન છે સાધુ મહારાજ

    @ahirmoriarvind6584@ahirmoriarvind6584Ай бұрын
  • ભાવનગર ના રાજા મદ્રાસ માં ૧રૃપિયા થી રાજ નીતિ રૂપાળા ને સમજાવો❤❤❤❤❤❤❤

    @user-rv5pd4mx8e@user-rv5pd4mx8e29 күн бұрын
  • Ha nsh.giribapu.nedhayvad.bapu.

    @mohanparmar1910@mohanparmar191025 күн бұрын
  • JAY HO JOTAVA SAHEB

    @rajabhainaiya8587@rajabhainaiya8587Ай бұрын
  • ઓમનમો નારાયણ હંસગીરીબાપુ

    @rudrgoswami6584@rudrgoswami6584Ай бұрын
  • એ બાપુ આ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર છે કે તમે

    @RaghavbhaiJagani@RaghavbhaiJaganiАй бұрын
  • જય જય શ્રી રામ,,, જય ગિરનારી,,,,

    @maganbhaisodhaparmar4668@maganbhaisodhaparmar4668Ай бұрын
  • જય ગીરનારી

    @onlystudy8701@onlystudy8701Ай бұрын
  • જય હો ગિરનારી બાપુ તમારા જેવાની રાજનીતિ માં જરૂર છે

    @kirtibhaipatel9644@kirtibhaipatel9644Ай бұрын
  • વાહ વાહ મહાત્મા ને ખુબ ખુબ અભિનંદન તેમની રાજનીતિ ને

    @hasmukhprajapati9258@hasmukhprajapati9258Ай бұрын
  • ઓમ નમો નારાયણ 🙏👌👍💯

    @vinodgoswami8252@vinodgoswami825218 күн бұрын
  • JAY HO GIRNARI BAPU

    @rajabhainaiya8587@rajabhainaiya8587Ай бұрын
  • Jay gurudev

    @rathvaashok1749@rathvaashok174923 күн бұрын
  • Om namah shivay Har har Mahadev Guruji ❤❤❤❤❤

    @knowledgewithfacts1967@knowledgewithfacts196717 күн бұрын
  • હંસગીરિ બાપુ અમારા ગુજરાતના હીરો છે

    @mansingzala6802@mansingzala6802Ай бұрын
    • હું એક રખડતો સાધુ છું

      @Hanshgiri1990@Hanshgiri1990Ай бұрын
    • ​@@Hanshgiri1990Jay shree krishna

      @rameshprjapati@rameshprjapati18 күн бұрын
    • ​@Hanshgiri1990 bapu tamne malva ni khub j echa che tamari pase markdaksan leva mate. Tame kya malso ?

      @tlsbeast1151@tlsbeast11515 күн бұрын
  • Dharm pahela hona chahiye raj nitime yuva vargne saksam banao dharm vise Jay hind jay bharat

    @dhanshukhbosmiya7996@dhanshukhbosmiya799620 күн бұрын
  • જય ગિરનારી બાપુ તમારા ચરણોમાં કોટી કોટી નમન હંસ ગીરીબાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન હંસ ગીરી બાપુ ને સંસદ સભ્ય ની ટિકિટ અવશ્ય મળવી જોઈએ

    @user-dw1ht3ti4u@user-dw1ht3ti4uАй бұрын
  • राष्ट्रवाद नहीं मानवतावादी होना चाहिए, और भारत मै भारतियों का नागरीको की, जय बोलानी चाहिए', भारतीयों नागरिकों वही भारत है,, नागरिकों की, सेवा सुरक्षा हीभारतकीसची सेवा मानना चाहिए, '

    @user-ny7nr9cw5h@user-ny7nr9cw5hАй бұрын
  • Jay girnari bapu

    @user-lt5xh2gp9j@user-lt5xh2gp9jАй бұрын
  • Harhar mahadev 🙏 🙏 👍

    @bhaveshsolanki3410@bhaveshsolanki3410Ай бұрын
  • Jay ho bapu

    @voralaljibhai5085@voralaljibhai5085Ай бұрын
  • HANSGIRI BAPU IS REALLY KNOWLEDGEBLE PERSON AND THIS PLACE IS VERY BEAUTIFUL

    @vbgohil6767@vbgohil6767Ай бұрын
  • Jai guru girinari maharaj ki jai ho

    @NileshPatel-hp9xl@NileshPatel-hp9xlАй бұрын
  • Santa shram ni jay ❤

    @dragongaming9789@dragongaming978914 күн бұрын
  • જય ગીરનારિ આપ જેવા સાધુ ને કોટી કોટી વંદન ❤️🙏

    @devabhainakum1150@devabhainakum115010 күн бұрын
  • હંસગીરી બાપુ આપને રાજકીય સમીક્ષા સારી રીતે કરી છે........ બાપુ હિન્દુ ધર્મ ના નામે આજે તાનાશાહી, ભષ્ટાચાર, બેરોજગારી, બેફામ બની છે આમ જનતા ઠેરની ઠેર છે. બાપુ આજે અંગ્રેજો ગયા પરંતુ દેશી અંગ્રેજો ભારત પર હાવી થયાં છે🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭

    @manjibhaigohil7933@manjibhaigohil793329 күн бұрын
  • Khub ucha vichar dhara bapu

    @ramabengopani6658@ramabengopani6658Ай бұрын
  • नमस्कार बापू 🙏

    @karandanidhariya3641@karandanidhariya3641Ай бұрын
  • waa bapu

    @RahulParmar-mv3lt@RahulParmar-mv3lt22 күн бұрын
  • હંસગીરી બાપુ એકદમ સચોટ રાજનીતિ ની વાત કરે છે. આવા મૂલ્યો સાથે રાજનીતિ થાય તો દેશ આબાદ બની જાય.

    @kkdervaliya2215@kkdervaliya2215Ай бұрын
  • આશ્રમ નુ સરનામું આપજો બાપુ નુ

    @m.k.bagiya1112@m.k.bagiya1112Ай бұрын
  • હાઇ કમાન્ડ ની સામે ચુંટાયેલા પ્રતિનિધિઓ સાચી માહિતી આપતા તેમને ડર લાગે તો પછી ચુંટાયેલા પ્રતિનિધિઓ જુઠાણાં બોલી રાજી થાય છે હાઇ કમાન્ડ એટલે રાજા એના હુકમ થી બધુ થાય પછી સાચી વાત કોણ કરશે ગૌ હત્યા બંધ મોંઘવારી અને બેકારી પણ મોટો પ્રશ્ન છે સાચી વાત લોકો એ કેવી પડશે

    @LabhudanGadhavi-cp9tk@LabhudanGadhavi-cp9tkАй бұрын
  • સાધુ હવે રાજકારણ માં આવશે.

    @VijayeshMehta@VijayeshMehtaАй бұрын
  • Good knowledge base sadhu👏

    @bharatvyas9941@bharatvyas9941Ай бұрын
  • Khub saras bapu ae vat kari

    @jagrutibenteraiya1669@jagrutibenteraiya166928 күн бұрын
  • Om namo narayan

    @Renukapatel1212@Renukapatel1212Ай бұрын
  • બાપુ ના દર્શન કરવા હોય તો ક્યાં જવું પડે

    @SamantDabhisamant@SamantDabhisamant6 күн бұрын
  • ખૂબ સરસ

    @m.k.bagiya1112@m.k.bagiya1112Ай бұрын
  • જય આપાગીગા ભાઈ 👌👌👌👌

    @dhaneshsinroja9083@dhaneshsinroja9083Ай бұрын
  • જય ગિરનારી મહારાજ

    @jagdishpithiya3097@jagdishpithiya3097Ай бұрын
  • બાપુ ની સાચી વાત સે

    @AjaypalsinhZala@AjaypalsinhZalaАй бұрын
  • Wah bapu

    @kanoboricha7688@kanoboricha7688Ай бұрын
  • Jay,shree,ram

    @user-ml2sb7bm8h@user-ml2sb7bm8hАй бұрын
  • જય હો

    @usatadramjogal@usatadramjogalАй бұрын
  • જ્ઞાતિવાદ બાપુ જૂનાગઢ મા સાધુ બની બેઠેલા ઓ પણ કરેછે આ બાબત મા આપનું છુ કહેવુ છે એ વાત પર પ્રકાશ પાડવા વિનંતિ

    @goswamivaikunthgiri637@goswamivaikunthgiri63728 күн бұрын
    • Sadhu santo ni gnati hoy ny baki ky gnati mathi sadhu bnya a janvani kosis kri a te pu6va vado j pote j pela jati vadi ma manva vado kevay

      @user-tj3hg7yl7e@user-tj3hg7yl7e27 күн бұрын
  • જય હો ❤

    @maheshaashal1924@maheshaashal192429 күн бұрын
  • Jay mataji

    @chandrasinhrana157@chandrasinhrana157Ай бұрын
  • Jay girnari

    @chandrasinhrana157@chandrasinhrana157Ай бұрын
  • Jay guru Maharaj

    @smeetthakkar7865@smeetthakkar78659 күн бұрын
  • ઓમ્ નમો નારાયણ

    @bhavesbhaipatelbhavesbhai7031@bhavesbhaipatelbhavesbhai703127 күн бұрын
  • Great talking.

    @user-bp5wp4dr8d@user-bp5wp4dr8dКүн бұрын
  • વાહ👌

    @brckodinar6266@brckodinar626627 күн бұрын
  • ડોક્ટર માસ્ટરપીએચડી કરેલી છે જય ગિરનારી જય જય ગિરનારી જય જય ભમ ભમ ભોલા આલકી રંજન

    @shivrambhaichaudhary4807@shivrambhaichaudhary4807Ай бұрын
  • મહાભારત ના યુદ્ધ પહેલા જ્યારે કૃષ્ણ ને દ્રોણ પ્રશ્ન કરે છે કે શું થશે તયારે કૃષ્ણ કહે છે કે જુના વૃક્ષો કપાશે અને તેની જગ્યાએ નવા વૃક્ષો ઉગશે,,, તો અત્યારે આ જૂના નેતાઓ ને કાઢી યુવા નેતાઓ આવે તો જ નવા ભારત ની રચના થશે. જય શ્રી કૃષ્ણ.

    @sdgaming4602@sdgaming4602Ай бұрын
    • ખૂબ સરસ વાત સમજદારી ની ખૂબ આનંદ થયો

      @Hanshgiri1990@Hanshgiri1990Ай бұрын
    • ​@@Hanshgiri199025:35 23:29 😅😅😅

      @RameshbhaiPatel-yz9gl@RameshbhaiPatel-yz9gl27 күн бұрын
    • ​@@Hanshgiri1990no ashram kya che?

      @nimeshrathod5146@nimeshrathod514625 күн бұрын
    • Modini jagya uper shu koi yuva raj kari shake

      @pravinluhar2788@pravinluhar278820 күн бұрын
  • Jay Girnari, Sanatan dharm ni jay ho.

    @user-ps6ms5pp5v@user-ps6ms5pp5vАй бұрын
  • ખૂબખૂબતંમારાબોદનેધનયવાદ

    @sonarakirit6320@sonarakirit6320Ай бұрын
  • 🎉 good very good

    @ashwingajera9797@ashwingajera9797Ай бұрын
  • जय पुतणेश्वर महादेव

    @yogirajbrahamcharibapu8358@yogirajbrahamcharibapu8358Ай бұрын
  • supar vat

    @sharikrishanap.thakor.ishw6599@sharikrishanap.thakor.ishw659928 күн бұрын
  • બાપુનમોનારાયણ, હાલ, રાજાકેનેતા, પોતાના, ખીચાભરવાના, કાંમકરેચે જનંતાનાશુહાલચે, ઈવિચારનથી, જનંતાભાડમાજાઈ, એવિચારના, રાજાઓનેતાઓચે, એમનીહામ, દાનિઘટવિનજોયે, એવિચરનારાજાનેતાઓ

    @user-yd7iy6he5v@user-yd7iy6he5vАй бұрын
  • બાપુ તમારી વાણીમાં મીઠાશ છે પણ એનુ ઉલટું કરે છે ધન્ય વાદ છે બાપુ અત્યારે વાતો બવ મોટી કરે છે પણ ચાયના ઉપર તમામ નીરભર છે બાપુ

    @vijaysinhjadeja1565@vijaysinhjadeja1565Ай бұрын
  • Very good

    @natvarlalpatrl5704@natvarlalpatrl570429 күн бұрын
  • ગુજરાત સરકાર તરફથી તાલિબાન કમાન્ડર બનાવશે અફઘાનિસ્તાન જોઉં છું તાલિબાન બનાવશે ❤❤❤❤

    @user-rv5pd4mx8e@user-rv5pd4mx8e29 күн бұрын
KZhead