હાસ્યનો ખજાનો | Gujarati Comedy | Jokes | Shahbuddin Rathod Official

2024 ж. 5 Сәу.
26 086 Рет қаралды

હાસ્યનો ખજાનો | Gujarati Comedy | Jokes | Shahbuddin Rathod Official
નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge of his Islamic background and faith, he has also learned about the Sanskrit language and Hinduism. His humor books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
#shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ #jokes #gujaraticomedy #funnyvideo

Пікірлер
  • God bless you

    @dhatrishukla5266@dhatrishukla526624 күн бұрын
  • આ અમારું સૌભાગ્ય છે શહાબુદ્દીન સાહેબ કે અમે તમારા યુગ માં જન્મ્યા છીએ....આપ મહાન છો.... ખુદા ને વિનંતી કે આપ ઘણું ઘણું જીવો....

    @dineshmeru4039@dineshmeru403929 күн бұрын
    • 🙏

      @shahbuddinrathodofficial6272@shahbuddinrathodofficial627226 күн бұрын
  • ગુરુજી આપને ખૂબ ખૂબ વંદન... તમારાં જેટલાં વખાણ કરીએ ઓછાં છે. હું ૨૦ નો હતો. દુઃખી થતો તમને સાંભાળતો. આજે ૫૦ નો થયો દુઃખી થાઉં એટલે તમને સાંભાળી હળવો ફૂલ થઈ જવાય. ઈશ્વર તમને સદાય ચુસ્ત તંદુરસ્ત રાખે. જય માતા જી ❤

    @rajesh.g.chandra4973@rajesh.g.chandra497324 күн бұрын
  • 😂

    @kishorthesiaiss966@kishorthesiaiss966Ай бұрын
  • Ram

    @RamRam-ze8it@RamRam-ze8itАй бұрын
  • ❤😂❤

    @gajur711@gajur711Ай бұрын
  • ભગવાન ના કરે પણ તમને ૧૦૦ વર્ષ પૂરા થશે એટલે જો ઉપર સ્વર્ગ કે જન્નત હસે તો સ્વર્ગ ના દૂતો અને જન્નતના ફરિશ્તાઓ તમને લેવા માટે ખેચમ-તાણા કરશે. તમારું ઉમદા વ્યક્તિત્વ અને સર્વ ધર્મ સમભાવ ની ભાવના ખરેખર વંદનીય છે, ઈશ્વર તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના. ઈદ મુબારક માસ્તર

    @kiritsoni6039@kiritsoni603929 күн бұрын
    • 🙏

      @shahbuddinrathodofficial6272@shahbuddinrathodofficial627226 күн бұрын
    • 🙏🙏🙏

      @altafmemongujaratindia6681@altafmemongujaratindia66815 күн бұрын
KZhead