He Odhaji | હે ઓધાજી મારા વ્હાલાને | Singer: Aishwarya Majmudar | Music: Gaurang Vyas

2017 ж. 13 Ақп.
5 065 851 Рет қаралды

Full Track Available For Download From i-Tunes or Buy CD From
www.indiabazaar.co.uk/product-...
Language: Gujarati
Music: Gaurang Vyas
Singer: Aishwarya Majmudar
Executive Producer: Alpesh Patel
Digitally Mastered by: Derek Roberts of Dr Creative Productions | www.drcreativeproductions.co.uk
Recordist: Krishna Sirgaonkar
Recorded at: Virtual Studios, Sanjaya, India.
Copyrights and Publishing: Sur Sagar
VFX by: Vijay Dave | Varun Creations
For more Devotional Songs, Bhajans, Garba, Aarti, Classical Music
Visit us at: www.indiabazaar.co.uk | E-mail: info@senseworldmusic.com
#gujaratisong #garba2018 #aishwaryamajmudar

Пікірлер
  • ગુજરાતી લોકસંગીતના અદભુત ખજાનામાંથી વિણેલું એક સુંદર મોતી... માં સરસ્વતીની કૃપા સદાય તમારા પર વરસતી રહે...ઐશ્વર્યા મજમુદાર... # સ્વર કિન્નરી...

    @kishorpatel5660@kishorpatel56605 жыл бұрын
  • ખરેખર અદ્ભુત એશ્વર્યા જી આપનો સુર પરમાત્મા સાથેની અનુભૂતિ કરાવે છે

    @programofficericdskutchh9014@programofficericdskutchh9014 Жыл бұрын
  • વારંવાર સાંભળવું ગમે એવા મધુર સ્વરે ગવાયેલ ખુબજ સુંદર ગીત.

    @jayeshchheda7104@jayeshchheda71043 жыл бұрын
  • khoob j saras avaj chhe aa chhe aapna bharat ni sanskruti...

    @Jaydev2858@Jaydev28589 ай бұрын
  • વાહ.. વાહ.. સુપર્બ...જેટલું મીઠું ગીત એટલી જ સ્વરમાં મિઠાશ... અદ્ભુત.. અદ્ભુત

    @shaileshpandya1389@shaileshpandya13892 жыл бұрын
  • આવા સોંગ સાંભળવાથી મનને એકદમ શાંતિ મળી જાય છે અને પ્રભુ આપણી પાસે જ હોય એવો એહસાસ થાય છે !!!,👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍

    @saiilesh1767@saiilesh17672 жыл бұрын
    • Apsriruty right

      @mineshpatel7557@mineshpatel75572 жыл бұрын
    • @@mineshpatel7557 thanks

      @saiilesh1767@saiilesh17672 жыл бұрын
    • Aaaaaaaaaaaàaa.​@@saiilesh1767

      @pinkalpatel9448@pinkalpatel94482 ай бұрын
  • Khubaj saras... Betaa yashashvee bhava...

    @vijaykumarmukhiya8146@vijaykumarmukhiya81464 жыл бұрын
  • વાહ શુ ગીત નો અવાજ છે બીજા લતા મંગેશકર યાદ આવીયા

    @user-pj8xp4tx6v@user-pj8xp4tx6v5 ай бұрын
  • A Wahhh ben Shu Vat Gopijano No AntahPokar Sur Tal Shath KranPiy Mitho Avaj Have To Walo Manij Jay Manvuj Pade....radhe.....

    @ashokraithatha5831@ashokraithatha58313 жыл бұрын
  • હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી હે મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને મોલે ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો ગાયો ને હમ્ભાડી જાઓ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી તમે છો ભક્તો ના તારણ એવી અમને હૈય્યા ધારણ એ ગુણો ગાય ભગોચારણ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી Amazing

    @anandsolanki5641@anandsolanki56415 жыл бұрын
    • Nice

      @sanjaykabariya1197@sanjaykabariya11974 жыл бұрын
    • Anandbhai sundar alekhan karyu chhe 2 jagya par edit karvani jarur lage chhe 1.Maniti ne mole gya chho 2.gulo gay bhago charan

      @hemangacharya9655@hemangacharya96554 жыл бұрын
    • Superb awesome.... He odhaji... 👌

      @rachanasoni5512@rachanasoni55124 жыл бұрын
    • Anand Solanki !

      @manohardassedani9648@manohardassedani96484 жыл бұрын
    • Nice...

      @rc5505@rc55054 жыл бұрын
  • Aawaz tal sangeet saathe Shree krishna ni bhakati ma dubayela singer sat sat pranam

    @vijaykokre1398@vijaykokre13984 ай бұрын
  • Khub saras bhajan Sathe aavaz pan saras che

    @dinamakwana8450@dinamakwana8450 Жыл бұрын
  • આ ભજન મારુ ફેવરેટ છે આને સાંભળવાથી મનને શાંતિ મળે છે

    @vibhabharvad3397@vibhabharvad3397 Жыл бұрын
  • અદ્ભૂત રચના.. હૃદયસ્પર્શી સ્વર અને સુર.. આ વિનંતિ જરૂર "પરમાત્મા શ્રીકૃષ્ણ" સુધી પહોંચી જ હશે..

    @janakjoshi6417@janakjoshi64175 жыл бұрын
    • ભગા ભા ચારણ ની રચના છે ભાઇ

      @jitugadhvi9262@jitugadhvi92622 жыл бұрын
  • Tame chho bhakto na taran... evi amane haiya dharan...

    @Chirag0729@Chirag07294 жыл бұрын
  • Bahus Sunday gayu che bahu j saras bhajan che I like it❤❤

    @umapandit4527@umapandit4527 Жыл бұрын
  • I'm not Gujarati but since I'm a Shri Krishna devotee, someone forwarded me this Bhajan and I'm as usual in tears🙏🏻 My Love for Kanha ji is just increasing day by day with all his Grace and language has not been a barrier anymore. Any language bhajan of my Kanha draws me closer to him and I only ask shelter at his lotus Feet🙏🏻🙌🏻❤😘⚘🌷💐 Dear Aishwarya! Your voice is Divine and very much calming for a disturbed mind. May Shri Krishna bless you abundantly 🙌🏻🙏🏻 Jai Jai Shree Radhe Radhe Shyam Shyam🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻

    @pinkpoetry4800@pinkpoetry4800 Жыл бұрын
  • આ ભજન હું દિવસ માં એક વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ... આવા અવાજ માં આ ગીત કોઈ ગાઈ શકે નહીં. ખૂબ સરસ

    @B_vala8252@B_vala82524 жыл бұрын
  • આ ગીતના ઘણા વર્ઝન ઘણા ગાયકોના કંઠે સાંભળ્યા. પણ ઐશ્વર્યા ના મધુર કંઠ માં સાંભળી મન ને શાંતિ મળે છે... અત્યંત હ્રદય સ્પર્શી રીતે ગાયું છે.... વારંવાર સાંભળવું ગમે છે

    @user-fu3wj5lv8h@user-fu3wj5lv8h9 ай бұрын
  • College life ma pn aa Bhajan heart touching che...

    @Jection_37@Jection_374 ай бұрын
  • प्रेम भक्ति की पराकाष्ठा , ऐश्वर्या मजमुदार की कर्णप्रिय आवाज़ । अदभुत ।

    @pravinmakwana8367@pravinmakwana83674 жыл бұрын
  • સ્વર કિન્નરી છે,, સાંભળતા રહો,,👍

    @amratlalsherpuriya5269@amratlalsherpuriya52692 жыл бұрын
  • આ ગીત ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ તાજો કરી દે છે અને મનને ગોપીઓની લાગણી સાથે જોડી દે છે

    @Mrs.rk_kumarkhaniya@Mrs.rk_kumarkhaniya4 ай бұрын
  • Khub saras sangit sathe avaj bhagvan badhane tandurasti ape labi aayushya ape

    @valandshailesh1058@valandshailesh10585 жыл бұрын
  • એક ગુજરાતી માટે તો આવા ગીતો ખુબજ ગમે. તમારો સ્વર પણ એટલો જ સરસ છે.

    @amarmeta1@amarmeta15 жыл бұрын
    • ખુબ સરસ છે. પ્રભાવિત થઈ ગયો. રાધે રાધે.

      @thakornimoj2491@thakornimoj24914 жыл бұрын
  • પુત્ર વિયોગ માં થી વધારે કોણ સારી રીતે સમજી શકે !!!!! ... ભગત ચારણે યશોદા માતાની વેદનાને ખુબ જ સરસ રીતે શબ્દોમા કંડારી છે...

    @sachinpanchal9919@sachinpanchal99195 жыл бұрын
    • માનેતી ને મોલે ગયા છો રે . આ મનોવ્યથા ગોપીઓની છે .

      @pravinmakwana8367@pravinmakwana83674 жыл бұрын
    • wahhhh

      @jankibarotpalanpura2485@jankibarotpalanpura24853 жыл бұрын
    • Das mitha nu bhajan che

      @dhavalakbari9917@dhavalakbari99173 жыл бұрын
    • બીજા લતા મંગેશકર વાહ

      @hiteshgohil6824@hiteshgohil6824 Жыл бұрын
    • આ વ્રજગોપીઓ નો ભાવ છે એમની મનોવેદના છે, યશોદા માતા ની નહિ.

      @shirishsagathia7420@shirishsagathia74207 ай бұрын
  • Wah so soothing no words God bless you

    @tusharbhatt9408@tusharbhatt94082 сағат бұрын
  • Sacchu kahu to aa bhajan sambaru 6u tyare aevo.anubhav thay 6e ke bhagvan pase j 6e , , life Na tansan dukha bhuli javay 6e , great voice aisawariya majmundar , and great bhajan , Jay shree Krishna 🙏

    @mineshpatel7557@mineshpatel75572 жыл бұрын
  • ભજન સાંભળતા જ અશ્રુ સાથે સમાધિ લાગી જાય..સૂરીલો મીઠો અવાજ વારંવાર સાંભળવા નું મન થાય

    @kshamaphonephone608@kshamaphonephone6083 жыл бұрын
    • I know Im asking the wrong place but does anybody know of a trick to log back into an instagram account..? I was stupid lost my login password. I appreciate any tips you can offer me!

      @ethandax8900@ethandax89002 жыл бұрын
    • @Ethan Dax instablaster =)

      @xzavierbridger7693@xzavierbridger76932 жыл бұрын
    • sachi vaat chhe, best Bhajan ever..🙏

      @SANKHLAMUSIC-S@SANKHLAMUSIC-S2 жыл бұрын
    • Bro this is

      @payalshah6758@payalshah6758Ай бұрын
    • not appropriate to put it in KZhead comments and I don’t know how to do it

      @payalshah6758@payalshah6758Ай бұрын
  • So melody's song sing by my all time favorite singer this so is like a magical when I listen alone my all sadness is gone it make me happy happy from every situation This song is feelings with love

    @MAHADEV_BHAKT_7016@MAHADEV_BHAKT_70163 жыл бұрын
  • Bhajan to khub saras che Aavaz pan saras

    @dinamakwana8450@dinamakwana8450 Жыл бұрын
  • ઐશ્વર્યા મજુમદારે ખુબજ સુંદર ગાયુ છે. આ ભજન લખનાર ભગા ચારણ ને ગાનાર બેવ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

    @TheMahendradave@TheMahendradave5 жыл бұрын
  • Wow...pure soul...I am muslim but listened this again and again...superb vocal and justified excellently...

    @rafiqueajmeri4417@rafiqueajmeri44174 жыл бұрын
    • I respect you man👍👍

      @zalarajdipsinh836@zalarajdipsinh8364 жыл бұрын
    • 4

      @bhaktisitapara@bhaktisitapara Жыл бұрын
    • That u 379

      @bhaktisitapara@bhaktisitapara Жыл бұрын
    • 94994y

      @bhaktisitapara@bhaktisitapara Жыл бұрын
    • U r most welcome dear 💓

      @CJ21_Vlogg@CJ21_Vlogg Жыл бұрын
  • So Amazing voice Ashwariya Majumdar. Fantastic singing.

    @manishjani7543@manishjani75433 жыл бұрын
  • Mara khyal this radhaji and badhi gopi aishwaryaji me hraday ane swar ma pravesh karyo chhe a virah bhajan gawa mate jay shree radhe Krishna

    @anandshah3581@anandshah35815 жыл бұрын
  • Wah...khub j saras

    @hardikpatel5878@hardikpatel58782 жыл бұрын
  • મારા 57 વર્ષ ના સાભળેલા તમામ ભજનો માં સૌથી શ્રેષ્ઠ.

    @rameshbhaipatel5052@rameshbhaipatel50524 жыл бұрын
    • Kl**:CToutffff

      @pravinasoni5680@pravinasoni56803 жыл бұрын
    • વાહ ખૂબ સરસ 🙏

      @chohanmakabhai3681@chohanmakabhai36813 жыл бұрын
    • Jay shree radhe krishna

      @ashkashah4468@ashkashah44683 жыл бұрын
    • @@pravinasoni5680 what are you saying in the comments

      @payalshah6758@payalshah6758Ай бұрын
  • એકદમ શાંત ભજન શાંત સંગીત જય શ્રી ક્રિષ્ના

    @ranaahir7037@ranaahir70374 жыл бұрын
  • ખુબજ સરસ ભજન, મન એકદમ શાંત થયી જાય છે આ ભજન સાંભળવાથી, કૃષ્ણ વિયોગનું દુઃખ મનને સ્પર્શી જાય છે🙏

    @indumatithakkar1316@indumatithakkar1316 Жыл бұрын
  • Jai shree krishna radhe radhe ❤️🙏🏻

    @ChauhanManisha-wx6pm@ChauhanManisha-wx6pmАй бұрын
  • Jai shree krishna Khubj karn priya..

    @artisane2546@artisane25466 жыл бұрын
  • wah paheli var j sambhaliye tevu lage p6i bhalene ghani var sambhalel hoy. So sweet. very nice

    @sarvaiyaj.b6186@sarvaiyaj.b61866 жыл бұрын
  • Bau saras gayu chhe ❤

    @amiudeshi7377@amiudeshi73774 ай бұрын
  • આ ભજન હું દિવસ માં એક વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ.. ખૂબ સરસ

    @newroopklamodelingstudio1105@newroopklamodelingstudio1105 Жыл бұрын
  • Superb. Salute to Aishwaryaji and Gaurangbhai . My eyes full of tears and heart full of emotion. just like Lataji "Lagja Gale" i will never forget it. Once again my salute to both of you from bottom of my heart.

    @rahiraj2004@rahiraj20044 жыл бұрын
  • I literally had tears in my eyes! Very smooth and heart touching voice!!! Aishwarya, you did full justice to the soul and spirit of the song! 👍👍

    @pdparmar@pdparmar5 жыл бұрын
    • She is Gujarati Lata Mangeshkar!!

      @bharat-tf7uh@bharat-tf7uh5 ай бұрын
  • Khoob sundar melodious. God Bless you

    @suvasparikh370@suvasparikh3702 жыл бұрын
  • Everybody loves this bhajan and gives credit to G. Vyas and A. Mujmudar but we are thankful to Charan Bhagat who wrote this song.

    @harshadshah1125@harshadshah11256 жыл бұрын
    • Harshad Shah jay shree krishna

      @anandshah3581@anandshah35815 жыл бұрын
    • Voice of Charan Bhagat is Aishwarya Majmudar so due credits automatically go to her.

      @koynad7599@koynad75995 жыл бұрын
    • barabar bhai ... aa peli vaar khabar padi ... charan bhagat ji ne SHAT SHAT NAMAN

      @sampatronak91@sampatronak913 жыл бұрын
  • Amazing voice. 🌷🌷🌷 No words to describe for you. God bless you.

    @sachinpatel4534@sachinpatel4534 Жыл бұрын
  • sakshat saraswati tamara kanth ma che Aishwarya ben🙏

    @kishanabhani8857@kishanabhani88574 жыл бұрын
  • માં સરસ્વતીના આશિર્વાદ હોય તો જ શક્ય બને જય માતાજી

    @mehulsinhdabhi4289@mehulsinhdabhi4289 Жыл бұрын
  • મારી જીંદગી નુ આ યાદગાર ગીત છે. બહુ સરસ. જય શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો મારા વાલા.

    @girdhargirdhar4615@girdhargirdhar46156 жыл бұрын
    • Nice

      @bharatmodi8874@bharatmodi88744 жыл бұрын
    • Bhajan kahvai .. Geet nathi a ...😇😇😇😇

      @foodingzone1510@foodingzone15103 жыл бұрын
    • વાહ ખૂબ સરસ 🙏

      @chohanmakabhai3681@chohanmakabhai36813 жыл бұрын
  • Miss u PAPA 👏🏻🥺😘

    @meerarupabhinda2845@meerarupabhinda28452 жыл бұрын
  • Jevi rite kishan ni basuri sweet chhe .....evoj tamaro voice pan Sweet chhe..... tuch my hart very nice. ...song.......radhe....radhe......

    @vipulbharvad3619@vipulbharvad36195 жыл бұрын
  • ખરેખર બહુ માજા પડી. અલ્પેશ ભાઈ, આવા જ નવા ગુજરાતી આલ્બમ બનાવતા રહો.. :)

    @DesigujjuOfficial@DesigujjuOfficial5 жыл бұрын
  • આ ભજન સાંભળવા થી હુ બધુ જ દુખ ભુલી જાઉ છું

    @gayatriraval1429@gayatriraval14294 жыл бұрын
    • જય શ્રી કૃષ્ણ.

      @rajendrabrahmbhatt9383@rajendrabrahmbhatt938311 ай бұрын
    • Saksat bhagvan ne real ma song sambhadavta hoy tem lage

      @chiragparsana2740@chiragparsana274011 ай бұрын
  • માગુ 20 આપે 30 જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ☺☺☺☺☺☺☺☺☺☺

    @dks3699@dks36995 жыл бұрын
  • OMG Oooo My Grest God bless Flow my Grest Lesd 💜 Jay shree Krishna Jay shree Dwarkadish

    @raghuvirvyas3425@raghuvirvyas3425 Жыл бұрын
  • Khubj Sundar🙏he yogeswar hamesha sathe reje ame amaru karma krvama Kay j muskeli na pde raksha krjo mara parivarni hmesha sathe rejo kanha🙏Jay yogeswar 🙏

    @rashmivaghela7737@rashmivaghela77373 жыл бұрын
  • વાહ પ્રભુ વાહ

    @makanivipul4187@makanivipul41872 жыл бұрын
  • બહુ જ સરસ ભજન છે મને આ ભજન સાંભડવુ બહુ ગમે છે

    @gayatriraval1429@gayatriraval14294 жыл бұрын
  • Jordar voice 👌life ma fast time aavu bhajan sambhdva maylu

    @Kashypmanek@Kashypmanek3 жыл бұрын
  • Mane to manavi lejo re.....🙏

    @kdparmar3342@kdparmar33423 жыл бұрын
  • My Father's fav krishna bhajan .. he always listen this at night ....miss u papa 🥺🙏🏼😘.. lov u my true FRIEND my PAPA💐

    @jagdishrupabhinda3888@jagdishrupabhinda38882 жыл бұрын
    • Rip om shanti

      @NCZ_ED@NCZ_ED Жыл бұрын
  • ખૂબ સરસ અવાજ છે . ભગવાન શિવ તમને લાંબી ઉંમર અને સદા સુખી રાખે આવે અરજ છે

    @birjudesigner@birjudesigner5 жыл бұрын
    • વાહ ખૂબ સરસ 🙏

      @chohanmakabhai3681@chohanmakabhai36813 жыл бұрын
  • Kokila kanthi aishwaryaben be Mara jay shree radhe Krishna

    @anandshah3581@anandshah35815 жыл бұрын
  • ખૂબ જ સરસ કંઠસ્થ શબ્દોમાં ગયેલ છે. હૃદયને સ્પર્શી જાય તેવું ભજન છે. ખૂબ ખૂબ સરસ

    @manishsoni1616@manishsoni16162 жыл бұрын
  • What a sweet voice have u !!! Sing the Bhajans like this . Live long Ashwariaji...

    @hiteshgandhi2166@hiteshgandhi21663 жыл бұрын
  • OMG:-D It's like sweetly, melodious tune...and really touched my heart ❤️ beautiful song😊☺️😌

    @mhistory9526@mhistory95262 жыл бұрын
  • Samjva jevu bhajan khub saras voice

    @khuntnayan8277@khuntnayan82776 ай бұрын
  • Radhe radhe

    @ashkashah4468@ashkashah44689 ай бұрын
  • Thank u very much team for worlds best creation 🙏🙏🙏

    @kuldeep9907@kuldeep99075 жыл бұрын
  • khubaj Sara's Ashwariyaji

    @krinabhavsar6021@krinabhavsar60217 жыл бұрын
  • 😇😇🙏🙏એશ્વર્યાં બેન મજમુદાર નો અવાજ ખુબજ સરસ 😇😇🙏🙏

    @dipakmaru487@dipakmaru487 Жыл бұрын
  • Krishna sivay baddhuj mithya Che AA jagat ma, Shree Krishna j ek sarvopari Param Satya Che..

    @ashvinpathak8174@ashvinpathak81746 жыл бұрын
  • He Aodhaji ...Vahhh Majanudar ji su Aavaj che tamaro, Gujrati Bhajan ne Ae nava Andaj Aapyo she..

    @sunilmalaviya3981@sunilmalaviya39816 жыл бұрын
    • Narayanswami

      @anupapatel6158@anupapatel61585 жыл бұрын
    • Oldgujratimove.

      @suryakantjadav3752@suryakantjadav37525 жыл бұрын
  • Feeling peaceful of hearing this song So Nice....❤

    @sejalmundhava4487@sejalmundhava44872 жыл бұрын
  • Jay shree. Radhe krishna

    @virhaan-eq1kb@virhaan-eq1kb5 жыл бұрын
  • હા ભજન ની રચના અદભુત છે. અને તેનાથી મીઠો સૂરીલો અવાજ .વારે વારે સાંભળવાનું મન થાય ગ્રેટ

    @vijaysvavnotiya4936@vijaysvavnotiya4936 Жыл бұрын
  • Simply beautiful....so calm and peaceful

    @rathod12@rathod126 жыл бұрын
  • Aishwarya !!! te to yaar bhaan bhulavi nakhya.. Saav khovai j gayo hu...😨😰😥😪😭

    @pklimbani@pklimbani6 жыл бұрын
  • wow amazing song tame bhale ghani var sambhalyu hoy pan ehsas evo j thay k peli var sambhalu 6u lovely voice aishwarya mazmudar

    @kishanmaldhari400@kishanmaldhari4004 жыл бұрын
  • Jay shree radhe krishna

    @rutvabhayani5394@rutvabhayani53945 жыл бұрын
  • What a beautiful song to wake up to before my prayers thank you for spreading the love of God

    @ritaculley7473@ritaculley74735 жыл бұрын
  • khub saras ane madhur awaj beta

    @pradipshah1408@pradipshah14085 жыл бұрын
  • અદભૂત અવિસ્મરણીય ભાગવત પ્રસંગ

    @patelheena3957@patelheena39574 жыл бұрын
  • Beautifully sung. Love the clarity of the voice and the music.

    @kaushiknandwana@kaushiknandwana6 жыл бұрын
  • I have no more words to express that how valuable this song for my life

    @sameergandhi7238@sameergandhi7238 Жыл бұрын
  • વાહ ક્યાં બાત હે....ગુજરાતનું ગૌરવ છો.આપ

    @tusharpaija-morbigujarat5610@tusharpaija-morbigujarat56105 жыл бұрын
    • 👌❤❤❤❤❤❤❤❤❤❤❤🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

      @tusharpaija-morbigujarat5610@tusharpaija-morbigujarat56105 жыл бұрын
  • દીદી તમારો અવાજ ખુબ સારો છે... મારા માટે એક ગીત ગઇ આપોને... માઁ બાપ ને ભૂલો નય...

    @tapanmendapara1858@tapanmendapara18583 жыл бұрын
  • God bless brings peace and happiness very divinely presented

    @ashokdasani7147@ashokdasani71476 жыл бұрын
  • Beta khubaj saru gaay chhe 😊

    @subhashsuvangia2381@subhashsuvangia23813 жыл бұрын
  • આટલી નાની ઉંમરે આટલું passion. Keep it up beta God may bless uu

    @nipashah7654@nipashah76546 жыл бұрын
    • Supar

      @ajaykhatsuriya9497@ajaykhatsuriya94976 жыл бұрын
    • Superb aish

      @chavdajay5644@chavdajay56446 жыл бұрын
    • Nipa Shah mane lage che ke tame lalita ghodadra ne ,kirtidan gadhavi ne sambhalo pachi kejo

      @rajupvas7404@rajupvas74046 жыл бұрын
    • Aiswariya majamudar indian litel star chenoiyan 2006

      @gangaben758@gangaben7584 жыл бұрын
  • Really Awesome Bhajan Song...👍👍👍👍🎊🎇🎆🎉💞💗👍🥀🥀🌷🌹

    @valmikrana3182@valmikrana31826 жыл бұрын
  • Bhajan bow saras che 🙏🌹

    @op1091@op1091 Жыл бұрын
  • આ ભજન સાંભળતા સમયે મથુરા ના રાજા આપણી સાથે હોય એવી feelings આવે છે...

    @zalawad77@zalawad77 Жыл бұрын
  • I like this bhajan very clear voice👌👌👌I like to hear because of Ashwariya sung best👍👍👌👌👌

    @reenapujara2987@reenapujara29875 жыл бұрын
  • nice voice and aapdi gujarati bhasa vah vah.. dil ne sparsh karnari...!!!

    @rajendramachhi9299@rajendramachhi92996 жыл бұрын
  • સારું છે એમાં ચાવી ચાવી ને ચીકણું નથી કરી યુ આ સોંગ્સ માં ફિલિંગસ છે

    @shaktisinhvaghela3381@shaktisinhvaghela33815 жыл бұрын
  • ભજન સાંભળવાની ખૂબ મજા આવે છે, હું રોજ સવારે સાંભળું છું

    @kirtisoni8533@kirtisoni85336 жыл бұрын
KZhead